લાગણીઓ ની લહેર... - 4

  • 2.5k
  • 1.2k

જાણે આવી રહેલી સુંગંધ ની દિશા માં મનીષ તણાવા લાગ્યા ને ક્ષણ માં તો શોભા એના મેનેજર સાથે પાર્ટી માં આવી પહોંચી.લાંબા મરુંણ ગાઉન માં ને હૈર સ્ટાઇલ માં શોભા આકર્ષક લાગી રહી હતી.મનીષ ની નજરો શોભા ઉપર અટકી ગઈ.રિયા ગુસ્સા માં તો ઠીક પણ કટાક્ષ માં શોભા ને બોલાવી... રિયા: વેલ કમ!મારા જૂના બૉસ ને નવા હરીફ. જેમણે મે આજની મીટીંગ માં ઊંધા ભોડે પછાડ્યા છે....તો એક્સ બૉસ! હાઉસ યુ ફીલ???? શોભા:(હસતા ચેહરે ને હાથ માંથી ફૂલ નો ગુચ્છો રિયા ને આપતા)એવું બધું ચાલતું રે. બટ તું સારી ખિલાડી બનવાનો ટ્રાય કરે છે.ગુડ પ્લેડ હા!! રિયા: એની વૈઝ! મીટ