પ્રણય પરિણય - ભાગ 33

(28)
  • 4.4k
  • 1
  • 2.8k

પ્રણય પરિણય ભાગ 33: રઘુના ગયા પછી એક ઉંડો શ્વાસ લઈને વિવાને વિક્રમને ફોન લગાવ્યો.   'હેલ્લો વિક્રમ..'   'યસ બોસ..'   'ઓફિસમાં બધુ બરાબર?'   'યસ સર એકદમ બરાબર.'   'એની પ્રોબ્લેમ?'   'નો સર..'   'રાઠોડ પર ધ્યાન રાખજે. એના બિઝનેસની બારિકમાં બારિક હિલચાલ પર કડક નજર હોવી જોઈએ.'   'યસ બોસ, ડોન્ટ વરી. બધી ગોઠવણ થઈ ગઈ છે.'   વિવાને ફોન કટ કરીને દાદીને લગાવ્યો.   'હાય માય ડાર્લિંગ દાદી..'   'મારે તારી સાથે વાત જ નથી કરવી જા..' દાદી રિસાઈને બોલ્યાં   'શું કામ ભલા?' વિવાન બોલ્યો.   'તમને બેવને કોઈ જવાબદારી કે શરમ જેવું છે?