મૃગતૃષ્ણા - ભાગ 36

(15)
  • 3.4k
  • 1.7k

( RECAP )( અનંત અને દેવાંગી આદિત્ય ના લગ્ન ની વાત થી ખુબ જ નિરાશ થઈ જાય છે. ધનરાજ આદિત્ય પાસે જઈને દિવ્યા એ આપેલા 6980 રૂપિયા આદિત્ય ને આપે છે. સંજય સર ઓફિસ નથી આવ્યા એ જાણી અનંત ખૂબ જ શૌક થઈ જાય છે.બીજી તરફ દિવ્યા ની વાત સમજી પાયલ દિવ્યા ના લગ્ન માટે તૈયાર થઈ જાય છે. ) _____________________________________ NOW NEXT_____________________________________ પાયલ ના ફોન ઉપર રાજ નો કોલ આવે છે. પાયલ ફોન ઉઠાવી રાજ સાથે વાત કરે છેપાયલ : હા બોલ..શું કામ છે તારે?રાજ : ક્યાં છે તું?પાયલ : નર્ક માં છું. નોકરી લાગી છે મારી અહીંયા ,