પરાક્રમ

  • 2.4k
  • 968

'બસ એક બાળક', માનવ તને કઈ રીતે સમજાવું. મને મા બનવાની ખૂબ ઈચ્છા છે. મને તારી એક નાની પ્રતિકૃતિ પ્રાપ્ત થાય'. માન મને આપણા પ્યારની એક નિશાની માટે શું કામ તરસાવે છે. માનસી માનવને સમજાવીને થાકી. માનવ કઈ રીતે તેની વાત માનવા તૈયાર નહોતો. તેણે માનસીને લગ્ન પહેલા પણ આ બાબતે ચોખવટ કરી હતી. માનવના પ્રેમમાં પાગલ માનસીએ સ્વીકાર કરી માનવને પોતાના મનનો માણીગર બનાવ્યો હતો. હમણાંથી તેની સૂતેલી સંવેદના આળસ મરડીને બેઠી થઈ હતી. ખેર માનવે માનસીને મનાવી લીધી. માનસી , માનવની સામે માની ગઈ છે તેવો દેખાવ કરવામાં સફળ ઉતરી. સવાર પડી, માનવ રોજની આદત પ્રમાણે માનસી સાથે