યુનિવર્સલમેન

  • 1.5k
  • 1
  • 544

યુનિવર્સલ મૅન ‘ART IS GOOD FOR HEALTH’ આ થીમ પર આ વર્ષ ૨૦૨૩ માં વિશ્વ આર્ટ દિવસ મનાવવામાં આવશે.આજનો આંતરરાષ્ટ્રીય કળા દિન વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ એવા કલાકરો અને એમની કળા જેણે આપણી કળાને જીવાડવા પોતાનું જીવન સમર્પણ કર્યું હોય.તેમણે એક અથવા બીજી રીતે ફાળો કે યોગદાન આપ્યા છે.૧૫ એપ્રિલ એટલે વિશ્વ કળા દિન સંભારણાનો દિવસ છે.વર્ષ ૨૦૧૨ થી આર્ટની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કળાને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. જે વિશ્વ શાંતિ, અભિવ્યક્તિની સ્વતંત્રતા,સહિષ્ણુતા અને ભાઈચારાના પ્રતિક સમાન અને યુનિવર્સલ મૅન તરીકે જાણીતા લિઓનાર્ડો દ વિન્ચીના જન્મદિનને યાદ કરી મનાવાય છે. ઇટલીના મહાન ચિત્રકાર, શિલ્પી, વાસ્તુકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક,