બસ તું કહીશ એ કરીશ (ભાગ-૧)

(14)
  • 6.9k
  • 1
  • 3.5k

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૧) - આ ધારાવાહિક લખવાનો હેતુ હાસ્યરસ માણવા માટેનો છે.સામાજિક જીવનમાં બનતી ઘટમાળ પરની હાસ્ય વ્યંગ્ય વાર્તા છે. વાર્તાના મુખ્ય બે પાત્રો"પ્રભા" અને'પ્રભા' છે. એટલે કે પતિ અને પત્ની છે. વાસ્તવમાં "પ્રભા" નું નામ એમના ફોઈએ 'પ્રભાવ' રાખ્યું હતું.પણ જેમ આપણે ટુંકાક્ષરીથી બોલાવીએ છીએ એ રીતે 'પ્રભાવ' નું નામ"પ્રભા" પડી ગયું હતું. વાર્તાનું બીજું પાત્ર સ્રી પાત્ર'પ્રભા' છે. વાસ્તવમાં એમના ફોઈએ પણ નામ 'પ્રભાવિકા' પાડ્યું હતું. સમય જતાં તેમને'પ્રભા' ના નામે બોલાવતા હતા. તો ચાલો પતિ અને પત્નીના જીવનમાં બનતી ખાટીમીઠી વાતોને માણીએ. ------------- "આ જિંદગી પણ કેવી કેવી થઈ રહી છે? દુઃખી દુઃખી કરી