બૈશાખી

  • 1.9k
  • 1
  • 642

બૈશાખી નચ લે ગા લે, હમારે સાથ આઈ હૈ બૈશાખી ખુશિયો કે સાથ.મસ્તી મેં ઝૂમ ઔર ખીર પૂડી ખા,ઔર ના કર તુ દુનિયા કી પરવાહ... આવા સુંદર શુભેછા સંદેશાઓ સાથે અન્નદાતાની ખુશાલી અને સમૃધ્ધિ નું પર્વ વૈશાખી 14 એપ્રિલ 2023ના રોજ ઉજવવામાં આવશે. ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વૈશાખીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. વૈશાખ મહિનામાં વૈશાખીનો (Baisakhi)તહેવાર ઉજવવામાં આવે છે. રવિ પાક વૈશાખ મહિનામાં પાકે છે અને તેની સારી ઉપજ માટે આ દિવસે અનાજની પૂજા કરીને ભગવાનનો આભાર માનવામાં આવે છે. વૈશાખી (Baisakhi)ઉજવવા પાછળનું મુખ્ય કારણ સારા પાક ઉપરાંત એ છે