આર્યાવર્ત - 1

  • 2.3k
  • 1
  • 866

આ કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. અહીં પોતાના વિચારો તથા ધારણાઓને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે એની નોંધ લેવી. ક્યાંય કોઇ વાક્ય, વિધાન કે ઘટના સામ્યતા પ્રગટ કરતું હોય તો દરગુજર કરશો. શક્ય હોય તો ઉચિત માર્ગદર્શન પણ કરશો.********************પ્રસ્તાવના:આર્યાવર્ત - એક એવો ભૂભાગ જે કદાચ બહુચર્ચિત છતાં સમયની ગર્તામાં વિલિન કે વિસરાયેલ રહ્યો છે. આર્યાવર્ત કેટલીય કથાઓ અથવા કહીંએ તો સત્ય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. આપણને એ સમયનાં પાત્રો, કથાઓ તો યાદ છે પરંતુ વિસ્તાર વિસરાઈ ગયો છે. આ કથા એ જ ભૂભાગને અનાવૃત કરવાનો નમ્ર પ્રયાસ છે.************ભાગ - ૧એક પડછંદ પડછાયો અભિમાનથી ગઢની ધ્વસ્ત દિવાલે ચઢી પોતે વેરેલા નાશ તરફ