ભયાનક ઘર - 39

  • 2.6k
  • 1.5k

જેવી એ મારા જોડે જબરદસ્તી કરવા ગયો તો ..મે એને કીધું કે પ્લીઝ મને છોડી દે..પણ એ મારું એક નાતો સંભાળવા નાતો માંગતો... એને એવા માં મારી એક દોરી છૂટી પડી ગઈ અને મને બીજા હાથ ની દોરી પણ છોડી દીધી....જીગર નશા માં હતો..... મે દોરી છોડી અને એને ધક્કો મારી ને ઉભી થઈ ગઈ....એવા માં એ ગુસ્સે થઈ ગયો અને મને ખેચવા લાગ્યો મે દરવાજા તરફ જવા નો પ્રયાસ કર્યો પણ એ ને મને પકડી રાખી હતી...એને મારા બધા કપડા ફાડી નાખ્યાં હતાં....તો હું બહાર પણ નતી જઈશ શકતી હતી...મે જેમ તેમ કરી ને દરવાજો ખોલ્યો તો મને ચાલી