ભયાનક ઘર - 38

  • 2.7k
  • 1.5k

જેવી મે આ વાત સાંભળી તો મને મારા થી નાં રેહવાયું અને હું તો દોડતી દોડતી બહાર ચાલી ગઈ અને બોલવા લાગી કે આ મામી તમે શું બોલે રહ્યા છો મને કાંઈ ખબર પડતી નથી મામી એકદમ ઊભા થઈ ગયા અને બોલવા લાગ્યા કે કાંઈ નહિ કાંઈ નહિ મોહિની અમે તો ખાલી વાતો કરીએ છીએ.અમે એ રાજ ની વાત નથી કરતા...શું કીધું મામી તમે તમે કાંઈક બોલ્યા ને કે રાજને મારવા પાછળ કોઈક નો હાથ છે તો એનો મતલબ એતો નથી ને કે એને મરવા પાછળ તમારો કોઈનું હાથ હોય? મામી : નાના મોહિની એવું કાંઈ નથી આ તો ખાલી