ભયાનક ઘર - 37

  • 2.4k
  • 1.4k

હું ગભરાઈ ગઈ હતી. કારણકે જે ફોટો મેં જોયો હતો તે ફોટામાં હું સુતી હતી અને બાજુમાં જીગર પણ ટચ કરીને સૂતો હતો. એવું જોતા મારા અંદર એક ગભરાટ પેદા થવા લાગી કારણ કે કોઈ દિવસ વિચાર્યું ન હતો. હું એક પવિત્ર હતી અને મારી સાથે આવી ઘટના થઈ ગઈ હતી એની મને જાણ પણ ન હતી પછી મેં મામી ને પૂછ્યું કે મામી આ કેવી રીતે બની શકે...એવું નથી આ કોઈ એડિટિંગ લાગે છે. મામી : નાં નાં બેટા આ કોઈ એડિટિંગ નથી ઓરીજનલ છે આ ઓરીજનલ જ છે અને આ વસ્તુ તારી સાથે થોડા દિવસ પહેલા બની ગયેલી