વસુધા - વસુમાં - પ્રકરણ-111

(42)
  • 3.8k
  • 1
  • 1.9k

સરલાએ કહ્યું “દિવાળી ફોઇ ગામમાંથી સમાચાર મળ્યાં છે કે વસુધા ડેરીએ આવી ગઇ છે મટીંગમાં સીધી ગઇ છે. પણ આકુને લઇને ત્યાં જવાની શું જરૂર ? આકુને ઘરે મૂકી પછી અહીં થઇને ડેરીએ જવું જોઇએ ને ? પણ.. કદાચ મોડું થયું હશે સમય નહીં રહ્યો હોય એટલે સીધી ડેરીએ ગઇ હશે”. દિવાળીફોઇ બધું સાંભળી રહ્યાં પછી બોલ્યાં “મને તો રશ્મી અહીંથી જતાં બોલી જીપમાં એણે વસુધા દુષ્યંત બે જણને જોયાં છે અને જીપ કોઇ છોરો ચલાવતો હતો. ખબર નથી એ ડેરીની મીટીંગ પતાવીને આવે પછી ખબર પડે આતો લોકોએ કહી એ વાત મેં કીધી...” સરલા વિચારમાં પડી ગઇ.. વસુધા આકુને