ન કહેવાયેલી વાતો - 9

  • 1.9k
  • 870

( ગતાંકથી શરૂ...)રોઝી : " મિશા , જો ફેસ કલિયર થઈ ગયો.."ધ્વનિ : " આ તો ખુશ્બુ છે...!!!"મિશા : " હા , ખુશ્બુ અને ચોરી...?"રોઝી : " આ છે કોણ...?"ધ્વનિ : " આદિત્ય ની ગર્લ ફ્રેન્ડ..."રોઝી : " મિશા , હોઈ શકે કે પેપર્સ માટે તેણે ચોરી કરી હોઈ..!"ધ્વનિ : " હા , આદિત્યને આમ પણ શેર વહેંચવા હતાં તો બની પણ શકે.."મિશા : " ના , પેપર્સ માટે ખુશ્બુ નથી આવી...કારણકે તેને પણ સારી રીતે જાણ હશે કે આટલાં મહત્વનાં ડોક્યુમેન્ટ હું ઘરે તો નઈ જ રાખું.."રોઝી : " તો પછી....??"મિશા : " વાત તો કંઈ બીજી જ છે...!"