પ્રેમ અસ્વીકાર - 33

  • 1.9k
  • 1.1k

બીજા દિવસે સવારે હર્ષ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી ગયો અને તે રાહ જોઈ રહ્યો હતો એ રાત ની જે એને જરૂર હતી.....દિવસે કોલેજ માં ક્લાસ ભર્યા પણ એને રાત્રે ગરબા માં ઈશા ને મળવા નું અને એને મળી ને શું શું વાત કરવી એનું ટેન્શન ચાલી રહ્યું હતું... જેમ તેમ ક્લાસ પતાવી ને ઘરે ચાલ્યો જાય છે અને ઘરે જતા જતા તે નિધિ ને ઈશારો કરતો જાય છે કે એ રાત્રે ઈશા ને ગરબા માં લઇ ને આવે... એમ નાં એમ સાંજ પડે છે...અને ફરી થી કોલેજ નાં ગરબા નાં પ્રોગ્રામ માં જવા માટે તૈયાર થઈ જાય છે...