પ્રેમ - 1

  • 2.4k
  • 948

માનસ તરફ થી થયેલી પહેલ મિષ્ટી ના જીવન નુ પાનુ ઉલટાવી દેશે ક્યાં ખબર હતી., તુટેલી મિષ્ટી ને સગપણ માટે આવેલી બધી વાતો ને નકારતી. એ ભાઈબીજ નો દિવસ અને ઈન્સાગ્રામ પર આવેલ એક "Happy new year"મેસેજ મિષ્ટી જીવનના પાના મા ગૂંચવાયેલી જવાબ આપ્યો " Happy bhaibij".જીદગી જેમ મળે તેમ જીવવુ હતું. પણ ભગવાન એ પણ કાઈ વિચાર્યુ હશે. ધીરે- ધીરે માનસ અને મિષ્ટી ગાઢ મિત્રતા મા કયાંક અને કયાંક ખોવાઇ ગયા. આમ તો બન્ને ને એક બીજા ની જરૂર અને એક બીજા ની હુંફ ની જરૂર. આ મિત્રતા હવે પ્રેમ મા પરિવર્તિત થતો હતો, પણ મિષ્ટી ને તુટેલા વિશ્વાસ