શમણાંની શોધમાં - પ્રકરણ 5

(81)
  • 3.6k
  • 2.2k

          ડેની કોસરીયાને અંદાજ પણ નહોતો કે એ તેના જીવનનો છેલ્લો દિવસ હતો. એ ભીડ વગરના ગોવાના માર્ગો પર પુરપાટ ઝડપે પોતાની કાર હંકારતો હતો. રાતના બે વાગ્યા હતા. મોટા ભાગની હોટલોના રૂમની લાઈટો બંધ થઈ ચુકી હતી. શરાબ અને શબાબથી થાકી અમીર લોકો થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલોના રૂમની લાઈટો બુઝાવી ચુક્યા હતા.           “આજ યે નહિ બચેગા.” એણે પોતાની જાતને કહ્યું.           જયારે દરિયા કિનારે પહોચ્યો ત્યારે એના અંદાજ મુજબ એનો દુશ્મન ત્યાં એકલો ઉભો હતો.           વિક્ટર - એનો હરીફ