શ્વેત, અશ્વેત - ૩૯

  • 1.7k
  • 802

ઘર આખુ ખાલી હતું.  નાઝને ખબર હતી. તેને ધીમેથી ચાવી ફેરવી. અને અંદર દાખલ થઈ.  અહીના ઘણા કમરાઓ બંધ હતા. ઘર આખું બહુ મોટું હતું. કૌસર એ પ્લાસ્ટિકના ગ્લવસ પહેર્યા હતા, અને તેના હાથમાં એક નોટબુક હતી. ઘરમાં લાઇટ કરી, તે અંદર બધુ જોવા લાગી. રાત્રે પેલી સો - કોલ્ડ ચોરી વખતે તો તેનું ધ્યાન વાતો સાંભળવામાં રહી ગયું હતું.  તે ઘરમાં ધીમે ધીમે ચાલવા લાગી. અને ઉપર પોહંચી. નાઝ એ ગણ્યા, તો 12 દરવાજા હતા. હવે બધા દરવાજામાં જઈ જોવા બેસે તો સમય કેટલો વેળફાય. તે ખૂલેલા રૂમમાં ગઈ. આ રૂમમાં બધા જ્યોતિકા અને વિશ્વકર્માના કપડાં હતા. નાઝને તે