ભયાનક ઘર - 36

  • 3.1k
  • 1.4k

જેવી હું ઘરે આવી તો ઘર નો દરવાજો બંધ હતો અને મે દરવાજો ખખડાવ્યો તો મામી એ દરવાજો ખોલ્યો...અને હું મારા રૂમ માં પહોચી ગઈ..ત્યાર પછી મામી એ કીધું કે ...બેટા તું થોડું જમી ને જા ...પછી રૂમ માં જજે... મે નાં પડી દીધી......પણ એમને મને જમવા બેસાડી દીધી..... મે મામી ને કીધું કે મામી મારે હવે વેકેશન પડે છે એટલે મારે કાલે ઘરે જવા નું છે ....આવી વાત કરતા મામી બોલવા લાગ્યા કે નાં નાં તરે ક્યાંય જવા ની જરૂર નથી....કેમ કે તારા વગર હું સુની પડી જઈશ... મને એમ લાગ્યું કે મામી મને મિસ કરતા હસે પણ મામી