શંકા ના વમળો ની વચ્ચે - 5

  • 2.7k
  • 1.3k

સગાઈ ના બે મહિના પછી પહેલી વાર સોનાલી ને પોતાના સાસરે ઉત્તરાયણ કરવા જવાનું હતું, એ સવાર થી જ પોતાની જરૂરિયાત ની વસ્તુઓ પેક કરવા લાગી ગઈ હતી, સમય ક્યાં જતો રહ્યો અને સાંજ પડી ગઈ કંઈ ખબર જ ન પડી, આખા દિવસ ના કામ થી ફ્રી થઈ ને સોનાલી અગાસી માં શાંતિ થી અગાસી ની પાળી પર પોતાનો હાથ ટેકવી ઉભી - ઉભી આકાશ માં ઉત્તરાયણ પહેલા ચગતી થોડી થોડી પતંગો, સાંજ ની વેળા માળા માં પરત ફરતા પક્ષીઓ, અને આછાં કેસરી રંગ નો આથમતો સૂર્ય જાણે પોતાનું આગવું સૌંદર્ય વિખેરી રહ્યો હતો, આ આહલાદક સૌંદર્ય સોનાલી ખરા મન