પ્રણય પરિણય - ભાગ 31

(28)
  • 4.1k
  • 2.9k

પાછલા પ્રકરણનો સાર:ચાદરના સહારે અધવચ્ચે લટકતી ગઝલને નીચે ઉતારીને વિવાન અંદર લાવે છે. તેને જંગલી જાનવરોનો ડર દેખાડીને બીજી વખત ભાગવાની કોશિશ નહી કરવાનું સમજાવે છે.બીજી તરફ સેલવાસમાં ગઝલને શોધવામાં કોઈ સફળતા નહિ મળતાં પ્રતાપ ભાઈનો ગુસ્સો કાબુ બહાર જતો રહે છે, તે મિહિર અને કૃપાની સામે જ સુમતિ બેનને લાફો મારી દે છે. તેમના સ્ત્રીઓ તરફના આવા ગેરવર્તનને કારણે મિહિર અને કૃપા હવે આ સંબંધ માટે પછતાવાની લાગણી અનુભવે છે. મિહિર અને પ્રતાપભાઈ આવતી કાલે સવારે મહેમાનોને હકીકત જણાવી દેવાનું નક્કી કરે છે.મિહિર અને કૃપા એકલા પડે છે ત્યારે તેને એક વિડિયો મેસેજ મળે છે જેમાં ગઝલને સુખરૂપ મુંબઈ