પ્રેમ અસ્વીકાર - 32

  • 2.1k
  • 1.2k

નિધિ મનોમન બોલે છે મે હર્ષ તને કેવી રીતે સમજાવું કે ઈશા કોઈ ને પણ પ્રેમ નથી કરતી....પણ એટલા માં હર્ષ બોલે છે મે અરે નિધિ ક્યાં ખોવાઈ ગઈ....ચાલ અજય બોલાવે છે.... ત્યાં બંને જઈ ને અજય સાથે ત્રણે આઈસ્ક્રીમ ખાય છે અને એન્જોય કરે છે...પણ નિધિ મનોમન બધું વિચારી રહી હતી.... એમ ને એમ બધા ઘરે ચાલ્યા જાય છે....ઘરે જઈ ને હર્ષ બધા ને બઉ મિસ કરે છે અને ....સૌ થી વધારે ઈશા ને મિસ કરે છે.... એ ઈશા ને એ રીતે પ્રેમ કરી બેઠો હતો જેમ કે ....એક જન્મો જનમ નો પ્રેમ હોય...પણ ....ઈશા ને સમજવું બઉ અગ્રું