માડી હું કલેકટર બની ગયો. - 2

  • 4.5k
  • 1
  • 3k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨ રાજકોટ થી ૬૦ કિમી દૂર  અંતરીયાળ વિસ્તાર આવેલ સરસપુર ગામ ગામની વસ્તી આમતો ૪૦૦ લોકોની જે અને એમાંય ૩ ભાગ મા ગામ વિભાજીત હતું. આજ ગામમાં હરજીભાઈ કે જે એકદમ ભોળા સાવ સીધું સાદું જીવન જીવતા હતા પરિવારમાં તો એક દીકરો અને એક દીકરી દીકરો જીગર નાનો અને દીકરી કલ્યાણી મોટી તેમજ સરોજ નામની ધર્મપત્ની બસ આ ૪ પરિવાર ના સભ્યો હતા. હરજીભાઈને ખેતર ખાલી ૬ વીઘા અને ૨ ગયો અને ૧ ભેંસ બસ આજ આવક ના સાધન અનાથી જ તેમના પરિવાર નું ગુજરાન ચાલતું હતું. હરજીભાઈ પુરી ઈમાનદારી થી મેહનત કરતા