કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 71

(26)
  • 5.9k
  • 6
  • 4.7k

"કૉલેજ કેમ્પસ"ભાગ-71કવિશાનું એક્ટિવા જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં નીચે થોડી રેતી વધારે હતી તો એકદમથી કવિશાનું એક્ટિવા નમી ગયું અને તે પડવા જેવી થઈ ગઈ અને જેવી તે પડવા જેવી થઈ ગઈ કે તરત જ દેવાંશ એકદમ ઉભો થઈ ગયો અને તેણે કવિશાને પકડી લીધી... કવિશાના નાજુક હાથ અને સુડોળ કમર દેવાંશના હાથમાં હતાં અને દેવાંશને જાણે ચારસો ચાળીસ વોટનો ઝટકો લાગ્યો અને સાથે બમ્પર ડ્રો પણ.. બંનેની નજર એક થઇ... અને બે ત્રણ સેકન્ડ માટે બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા...દેવાંશ એકદમ ખુશ હતો અને કવિશા એકદમ ઢળેલી હતી તેણે ઉભા થવા માટે દેવાંશ સામે પોતાનો હાથ લાંબો કર્યો અને