ધ સ્કોર્પિયન - પ્રકરણ-96

(61)
  • 3.5k
  • 4
  • 2.3k

માહીજા રાવલા -રોહીણી સમક્ષ એની અને ગણપતની બધીજ અત્યાર સુધીની વાતો કરી રહી હતી જાણે એનું હૈયુ ખાલી કરી રહી હતી. પછી એ થોડો સમય મૌન રહી એનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહ્યાં હતાં. એ થોડી સંકોચાઇ પછી પાછું મન જાણે મજબૂત દ્રઢ નિશ્ચય વાળું કર્યુ હોય એમ એણે રાવલા રોહીણી સામે જોઇને કહ્યું “આ વાત તમને કહી રહી છું.. આ ખૂબજ અગત્યની અને ગંભીર વાત છે” એમ કહી એણે એકદમ ધીમેથી રાવલાને વાત કરવાં માંડી... રાવલા સિવાય જાણે કોઇ વાત સાંભળી ના શકે એમ બોલી રહી હતી એ બોલતાં બોલતાં વારે ઘડીએ ચિંતિત થઇ રહી હતી રાવલો અને રોહીણી પણ