નાની પણ ચોટદાર - 2

  • 2.6k
  • 1.4k

નાની પણ ચોટદાર વિભાગ 2 માં આપનું સ્વાગત છે. જો દરેક સરવાણી ને શાંતિ થી વાંચવામાં આવે અને અમલ માં મુકવામાં આવે તો સફળતા જ સફળતા. 16.સંબંધ ગમે તેટલોમજબૂત હોય,સમય તેને એકવારહચમચાવવાની કોશિષઅવશ્ય કરે છે...*”ઢંગ”* થી સંબંધો સાચવવા,*”ઢોંગ”* થી નહિ..કોઈપણ વ્યક્તિની સહનશક્તિ એક ખેંચાયેલા દોરા જેવી હોય છે.. હદથી વધારે ખેંચવામાં આવે તો તેનું તૂટવું નક્કી છે..!! 17. *લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી ઉંમર લાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય,**વ્યસ્ત તો આખી દુનિયા છે * *પણ જે વાત કરવા સમય કાઢી લે એનાથી વધારે કોઇ આપણું નહિ...**ભર ઉનાળે જે પાંદડા ભેગા* *મળીને છાંયડો આપે