રેટ્રો ની મેટ્રો - 16

  • 2.4k
  • 1.1k

ફ્રેન્ડ્સ શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા ની સિલ્વર સ્ક્રીન પર ની જોડી કોણે બનાવી છે ખબર છે? રબ ને ...નો ફ્રેન્ડઝ,આ જોડી તો બનાવી ફિલ્મના લેખક દિગ્દર્શક આદિત્ય ચોપડાએ..અને લેખક વાચક તરીકે આપણી જોડી બનાવી રેટ્રો ની મેટ્રો એ રાઈટ ? એટલે આજે સ્ટન્ટ્સ ની વાત અભરાઈ એ એમ? હોય કાઈં,આજે જોડીઓ વિશે નહીં મારે તમને જણાવવાનું છે સ્ટંટ વિશે મને યાદ છે.અને તમે જેટલા ઉત્સુક છો ને ફિલ્મના સ્ટંટ દ્રશ્યોની દિલધડક દાસ્તાન જાણવા માટે તેટલી જ હું પણ ઉત્સુક છું તમને એ જણાવવા માટે. ફ્રેન્ડસ,સ્ટંટ સીન વિશે જેટલું હું જાણતી ગઈ ને તેટલી જ તેની રોમાંચક દુનિયામાં સફર કરવાની