પ્રણય પરિણય - ભાગ 30

(20)
  • 4k
  • 2.7k

પાછલા પ્રકરણનો સાર:ગઝલને વિવાને ધમકાવ્યા પછીથી એ ડરી ગઈ હતી. રૂમમાં એકલી પડ્યા પછી ભાઈ ભાભીને યાદ કરીને એ ખૂબ રડી. ગઝલ પર ગુસ્સો કરવાનુ વિવાનને પણ નહોતું ગમતું. રઘુએ પણ નીશ્કાએ આપેલી સલાહ યાદ કરાવતાં વિવાનને ઠપકો આપીને સમજાવટથી કામ લેવાનું કહ્યું. એ બાજુ મિહિરને કોઈ "હિતેચ્છુ" તરફથી બહેનની વિદાય પહેલા મલ્હારના ખાનદાન વિશે પૂરે પૂરી તપાસ કરી લેવાનો મેસેજ મળે છે. મિહિર એ મેસેજ કૃપાને પણ વંચાવે છે અને એક વાર ગઝલ મળી જાય પછી તેના પર વધુ વિચારશે એમ નક્કી કરે છે. આ તરફ ગઝલ કોઈ પણ રીતે આ ફાર્મહાઉસમાંથી ભાગી જવાનુ નક્કી કરે છે. બિજા કોઈ