વસુધા - વસુમાં - પ્રકરણ-104

(40)
  • 2.9k
  • 2
  • 1.8k

કાળીયા શેતાનની નાલેશીભરી યાત્રા ગામની શેરીઓમાંથી પસાર થઇ રહેલી ગામ લોકોએ કાળીયો, રમણો પકલો બધાનો હુરિયો બોલાવી થૂ થૂ કરતાં હતાં. વસુધાને જાણે હજી ગુસ્સાની કળ નહોતી વળી એણે લાત મારી ધુતકાર્યો ત્યારે આખાં ગામે તાળીઓ પાડી. ત્યાં ભાવેશની બૂમ સંભળાઇ.. “પાપા... વસુધા..” અને વસુધાને કાને અવાજ પડતાંજ એ સમજી ગઇ એ દોડીને ભાવેશ પાસે ગઇ "બોલી સરલાબેનને...” ત્યાં ભાવેશે કહ્યું “હાં હાં એને પ્રસવપીડા ઉપડી છે તનેજ યાદ કરે છે” ગુણવંતભાઇ પુરુષોત્તમભાઇ બધાં ઘરે પાછા જવા નીકળ્યાં વસુધાએ રાજલને નજીક બોલાવીને એનાં કાનમાં કંઇ કહ્યું અને બોલી....” પછી ઘરે આવ” અને ચારે જણાં ઘર તરફ જવા નીકળી ગયાં. ઘરે