માડી હું કલેકટર બની ગયો. - 1

(11)
  • 7.8k
  • 2
  • 5.1k

કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો અભ્યાસ પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં તેમની મુલાકાત વર્ષા સાથે થાઈ છે અને બંને તૈયારી સાથે કરે છે. તૈયારી દરમ્યાન આવતી મુશ્કેલીઓ તથા બંને ના જીવન માં ઘટતી ઘટનાઓ નું અહીં આંકલન કરવામાં આવ્યું છે. એક ગરીબ ઘરનો છોકરો જયારે ખભે ૨ જોડી કપડા લઈને નીકળે છે અને એ લાલ બત્તી વાળી ગાડી માં તેના ગામ માં આવે છે. કલેકટર બનીને હા બસ આ બંને વચ્ચેના સંઘર્ષ અને મેહનત ની કહાની છે.ગુજરાત