ભોલા

(17)
  • 3.1k
  • 1.2k

ભોલા-રાકેશ ઠક્કરઅજય દેવગન 'દ્રશ્યમ 2' પછી 'ભોલા' માં ફરી તબ્બુ સાથે હોવાથી આકર્ષણ વધુ રહે એ સ્વાભાવિક હતું. દક્ષિણની 'કૈથી' ની હિન્દી રીમેક 'ભોલા' માં અજય પોતે નિર્દેશક હોવા છતાં એના અભિનયને અસર થઇ નથી. તેણે રુંવાડા ઊભા કરી દે એવા એક્શન દ્રશ્યો આપ્યા છે અને પાત્રને જીવી બતાવ્યું છે. તે એક્શન દ્રશ્યોમાં એટલો ખોવાય ગયો છે કે ઇમોશનલ દ્રશ્યો ઓછા છે પણ એમાં સહજ લાગે છે. 'કુત્તે' પછી તબ્બુએ ફરી બહાદુર પોલીસ અધિકારીની ભૂમિકાને ન્યાય આપ્યો છે. તેની એન્ટ્રી જબરદસ્ત છે. ઘાયલ થયા પછી માફિયાને ટક્કર આપતી તબ્બૂ પ્રભાવિત કરે છે. અજયની પત્ની તરીકે અમલા પ્રભાવિત કરે છે. અલબત્ત