અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૦)

(14)
  • 3k
  • 1
  • 2k

ગતાંકથી......આ સ્થળ ખુબ જ અંધારીયુંને અગોચર હતું કે દુશ્મન ત્યાં સુધી સહેલાઈથી પહોંચી શકે તેમ ન હતું.અચાનક તેના પગે કંઈ અથડાતા પ્રશાંતે નીચે વળીને જોયું તો લાકડી જેવું કંઈક હતું જેને હાથમાં લેતાં જ પ્રશાંતને‌ જાણે મધદરિયે ડુબતા ને વહાણ મળ્યા જેવી અનુભુતિ થવા લાગી.તેના જીવને થોડી શાતા મળી.હવે તેને રિવોલ્વર ખોવાય જવાનું દિલગીરી રહી નહીં.પરંતુ દિવાકર ક્યાં ગયો હશે? શું એ આ મકાનમાં હશે જ નહીં!પ્રશાંત ને આ વાત યાદ આવતા જ એ ઊંડે વિચારોમાં ડુબી ગયો.હવે આગળ....અચાનક જ તેને એક વિચાર આવ્યો કે મંયક જે કારમાં આવ્યો હતો તે દરવાજા પાસે પડી છે .જો કોઈ પણ યુક્તિ થી