રેટ્રો ની મેટ્રો - 14

  • 2.2k
  • 965

રેટ્રો ભક્તો,કોઈ એક ફિલ્મ જોતા તમને તેમાં સૌથી વધારે શું ગમી જાય? સ્વીટ સ્વીટ સોન્ગ્સ, હા..હા..હા..હા કોમેડી, ઢીશુમ ઢીશુમ એક્શન કે ખતરનાક સ્ટંટસ? શું બધા એકસાથે બોલી ઉઠ્યા ને કે હા સ્ટંટ જોવા તો ખૂબ ગમે.આ સ્ટંટ સીન શૂટ કરવા કંઈ ખાવાના ખેલ નથી.આખું યુનિટ -સ્પોટ બોય થી માંડીને ડાયરેક્ટર સુધીના તમામ- વચ્ચે પરફેક્ટ ટ્યુનીગ ન હોય ને તો આવા સીન્સ શૂટ કરવા એટલે બાપ રે એકસીડન્ટ થયો જ સમજો.સ્ટંટ સીન્સ જોતા જ રોમાંચિત થઈ જતા દર્શકોને એ ખ્યાલ પણ નથી આવતો કે થોડી સેકન્ડ્સના એ દ્રશ્ય માટે ડુપ્લીકેટથી માંડી સ