અનુભૂતિ - 2

  • 2.8k
  • 1.2k

કહીએ એટલું સરળ નથી આ જીવનડરીને બેસી જવાય એટલુંય અઘરું નથીમહેન્દ્ર શર્મા    જીવનની આંટીઘૂંટી તો સમજાય એવી નથી. ક્યારેક તે સીધું, સરળ અને ક્યારે જટિલ, મુશ્કેલી વાળું અને ખૂબ જ અઘરું છે. જીવન ને તમે કેવી રીતે લો છો તે મહત્ત્વનું છે. જીવન માં આવતાં દરેક પડકારો સકારત્મક્તા અભિગમ થી સ્વીકારો તો સરળ છે. પરિસ્થિતિ નો સામનો હકારાત્મક વલણ થી અને જોશ હિમ્મત સાથે કરવાથી જિંદગી ના દિવસો આસાન બની જાય છે.  દરેક સંજોગો માં દિવસો પસાર કરવાના છે સુખ હોય કે દુઃખ. ખુશ રહી ને દુઃખ ના પહાડો નો સામનો કરવો જોઈએ. ગમે તેવું સુખ કે દુઃખ તે