રોશની

  • 3k
  • 1.1k

રોશની  ( આ એક કાલ્પનિક વાર્તા છે .વાર્તાના પાત્રો,તેમના નામો,ઘટનાઓ,સ્થળો બધુજ કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ જોડે સીધે કે આડકતરી રીતે કોઈ સંબંધ નથી અને હશે તો તે એક સંજોગ હશે.આ વાર્તા સંપૂર્ણતા કાલ્પનિક છે અને મનોરંજન માટે લખાયેલી છે) વાચક મિત્રો, માનવીનું જીવન ઍક એવું સુંદર અને હસીન સફર છે જ્યાં આપણને રોજ એક  એક પળને માણી રહ્યા છીએ. આ પળોમાં કંઇક  પળો આપણે સુખ આપી જાય છે તો કંઇક પળો દુઃખના સાગરમાં ધકેલી દે છે. પણ આ સુખ દુઃખમાં આપણા પરિવાર સાથે રહીને જીવન વિતાવવું એજ ખરેખર જીવન છે. "જન્મ દિવસ મુબારક-" સાહિલ!