શ્વેત, અશ્વેત - ૩૮

  • 1.6k
  • 1
  • 742

‘કોઈ તારા જીવનમાં ચોક્કસ છે.’ ‘પણ તને કેમ એવું લાગે છે, નાઝ?’  ‘કેમ કે હિર અને રાંઝાને અલગ કરવાની વાત ફક્ત એ વ્યક્તિ કરી શકે જે કોઈના યાદમાં પીળાતું હોય. તને પણ કોઈની યાદ આવે છે ને..’ ‘ના. મને લેટ થાય છે.’ ‘કેમ? તે મારા માટે રજા ન લીધી.’ ‘હું આખા દિવસની રજા લઉં તો પૈસા કપાઈ જાય.’ ‘પણ આપણે અળધા દિવસમાં શું કરીશું?’ ‘કઈ પણ. તારે ક્યાં ફરવા જાઉ છે?’ ‘ના. મારે ફરવા નથી જાઉ. મારે તારી સાથે એક ઇમ્પોર્ટેંટ વાત કરવી હતી.’ ‘શું?’ ‘ના. તારો કેસ પતે પછી.’ ‘ઉફ.. કેહને.. શું હતું?’ ‘એક છોકરો છે.’ ‘ના, મારે કોઈ