બસ માં મુલાકાત - 7

  • 2.8k
  • 1.1k

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન ના કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે...... એટલે હું અને મારો મિત્ર બંને સીધા બસ માંથી ઉત્તરી ને કોલેજ પહોંચી ગયા. અને જેવાજ એન્ટર થવા ગયા ત્યાંતો બાહુબલી જેવો એક ભાઈ આવ્યો અને અમને સટાક દઈને ઉભા રાખી દીધા....મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી મંજિલ ના રસ્તા માં મોટો પહાડ ઉભો કરી દીધો... "ઉભારો.....ક્યાં જવું છે.....?.....કોનું કામ છે.....? આઈડી કાર્ડ બતાવો. " આ શબ્દો હતા એ બાહુબલી ના. એના યુનિફોર્મ પરથી