રેટ્રો ની મેટ્રો - 13

  • 2.5k
  • 1.1k

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર આવી ગઈ છે રેટ્રોની મેટ્રો લઈને બોલિવુડ ની વાતોનો ખજાનો. તો આજની સફર માટે તૈયાર છો ને? હવે તમે પૂછો કે આજે ક્યાં ફરવા જઈશું શ્વેતલ તે પહેલા જ હું તમને પૂછું એક પ્રશ્ન -જ્યાં "રોટી કપડા મકાન" મેળવવાનો,ચપટી વગાડતા મળી જાય રસ્તો,જેની ખૂબસૂરતી જોઈને શબ્દો સરી પડે "ચશ્મે બદ્દુર", "ચાંદની" જેવું ચમકદાર શહેર જેને દેશનું "દિલ" પણ કહીએ છીએ તે શહેર કયું? અરે શ્વેતલ દેશનું દિલ એટલે કે દિલ્હી ખબર છે અમને.અરે વાહ ચતુર રેટ્રો ભક્તો તમારો જવાબ એકદમ સાચ્ચો.આજે આપણે દિલ્હીની સફર કરીશું પણ મોર્ડન નહીં ઐતિહાસિક દિલ્હીની સફર આપણે કરીશું.જુઓ દિલ્હીના કોનોટ પ્લેસ