ધૂપ-છાઁવ - 96

(22)
  • 3.2k
  • 2
  • 1.8k

ધીમંત શેઠ થોડીવાર ટીવીમાં ન્યૂઝ જોવામાં બીઝી થયા એટલીવારમાં અપેક્ષા લાલજી પાસે કીચનમાં ગઈ અને લાલજીને પોતે અહીંયા દીવાળી સમયે નહીં રહી શકે તેનું કારણ સમજાવવા લાગી. લાલજીને પણ અપેક્ષાએ આપેલું કારણ યોગ્ય જ લાગ્યું પરંતુ અપેક્ષાને અહીં રોકવાનું તેની પાસે બીજું એક કારણ પણ હતું જે તેને અપેક્ષાને કહેતાં થોડો સંકોચ થતો હતો પણ તેને એમ લાગ્યું કે અત્યારે વાત નીકળી જ છે તો કહી જ દઉં અને ઠાવકાઈથી અપેક્ષાની સામે પોતાના દિલની વાત ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો... "અપેક્ષા મેડમ હું બહુ નાનો માણસ છું પરંતુ શેઠ સાહેબ સાથે વર્ષોથી રહું છું એટલે તેમની સાથે મારે દિલનો નાતો જોડાઈ