ભયાનક ઘર - 32

  • 2.3k
  • 1.3k

મે જેવો દરવાજો ખોલ્યો ને જીગર અંદર આવી ને સીધું મારું ગળુ દબાવી દીધું અને બોલવા લાગ્યો કે ..તરે તારા મમ્મી પપ્પા ને આ બધું કહેવા ની ક્યાં જરૂર હતી...મે ક્યાં તારા જોડે જબરદસ્તી કરી છે. તો તું આ બધું તારા પાપા ને ખોટું ખોટું ભરાવ્યું..? ધીમે રહી ને ગળુ છોડાવી ને.... મોહિની : કઈ ખોટું નથી.. સાચું જ છે..મેનેજ ખબર છે કે તે મારા સાથે શું કરવા જઈ રહ્યો હતો...શાયદ તને નાઈ ખબર હોય કારણ કે તું તો ચરસ ગાંજો ફૂકે છે ને? એટલે માથામાં અમુકવાર દુખાવો થાય છે... જીગર : ઓહ તો તને ખબર પડી ગઈ એમ ને?...મોહિની