સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-77

(52)
  • 4.1k
  • 4
  • 2.8k

નૈનતારાં સોહમને ચૂસ્ત ચુંબન આપીને આગળ વધે ત્યાંજ સોહમનાં મોબાઇલ પર રીંગ વાગી... સોહમે વિચાર્યુ અત્યારે મોડાં કોનો ફોન ? એણે મોબાઇલ ઉપાડ્યો જોયાં વિના વાત શરૂ કરી સામેથી સુનિતાનો ગભરાયેલો અવાજ આવ્યો... "દાદા જલ્દી ઘરે આવો આઇની તબીયત બગડી છે એને શ્વાસ ચઢે છે.. પ્લીઝ જલ્દી આવો”. સોહમ ગભરાયો એણે કહ્યું “સુની ચિંતા ના કર હું હમણાંજ નીકળીને આવું છું.” એણે નૈનતારા સામે જોયું નૈનતારાનો ચહેરો બદલાઇ ગયો એનો ચહેરો સખ્ત થયો એણે પૂછ્યું “કોનો ફોન હતો ? શું થયું ?” સોહમે કહ્યું “નૈન આઇની તબીયત બગડી છે મારે તરત ઘરે જવું પડશે. બાકીનું કામ કાલે તું પણ ઘરે