દૈત્યધિપતિ II - ૧૦

  • 2.3k
  • 916

‘પણ હું અમેયને પ્રેમ કરું છું.’ આધિપત્યના નીર ઉછળ્યાં.  ‘શું? તો શું? તારો અમેય એક રાક્ષસ છે! રાક્ષસ! દૈત્ય હોય તો તેને મારવો પળે!’ ‘જેથી તું તારી દૈત્યાને મેળવી શકે? આધિપત્ય તારી દૈત્યા તારી સાથે સંગાથ સાધી શકે એટલે તું હવે મારા અમેયને મારા જ હાથે..’ ‘સુધા..’ પણ સુધા તેનું સાંભળવા રોકાઈ ન હતી, તે ગાડી લઈને નીકળી પળી હતી.. અમેયંે તે પ્રેમ કરતી હતી. આ ગામમાં ભૂતો હતા. આત્માઓ હતી. બધી વાત પર ભરોસો હતો. વડના જંગલના રસ્તે તે આગળ વધી. અંધારું ઘોર હતું. સુધા એ રેયર વ્યૂ મિરરમાં જોયું.. આ શું? તેની પાછળ આધિપત્યના નીર આવી રહ્યા હતા.