શમણાંની શોધમાં - પ્રકરણ 2

(81)
  • 5.1k
  • 3
  • 3.7k

          “હે, પ્લીઝ, વોક સ્લોલી, આઈ એમ અનેબલ ટુ વોક સો ફાસ્ટ એઝ યુ”  એ અવાજ સાંભળી ઉભો રહ્યો. એણે અવાજની દિશામાં પાછળ જોયું. એ એક સાંકડી           શેરીમાં ચડાણ ચડતો હતો. એના પાછળના ભાગે એનાથી વીસેક ફૂટ ત્રણ રસ્તા પડતા હતા. એક રસ્તો જમણી બાજુએ જઈને એક ઘરમાં પૂરો થતો હતો. બીજો રસ્તો ચડાણવાળો હતો જેના પર એ ચાલતો હતો. એના હાથમાં એક દસેક મહિનાનું બાળક તેડેલ હતું. બાળકના વાળ આછા ભૂખરા રંગના લાગતા હતા. બાળકનો બાંધો એની જેમ જ પાતળો હતો.           ત્રીજો રસ્તો એની ડાબી