પ્રેમ

  • 2.8k
  • 1
  • 1k

" એમને પૂછો પ્રેમ માં શું થયું નથી... સાચું કહું તો કશું બાકી રાખ્યું જ નથી.. જેના માટે અમે મારવા પણ તૈયાર હતા સાચું એને જ એમને પ્રેમ કર્યો નથી..." દુઆ કરો કે પ્રેમ ને પણ પ્રેમ થાય કદી,પછી જુઓ કેવો તડપે છે પ્રેમ પોતાના પ્રેમમાં.પ્રેમ ..કેવો સરસ શબ્દ છે ....ઘણા ની ઝીંદગી બનાવી દે અને ઘણાની ઉજાડી પણ દે એવો શબ્દ એટલે પ્રેમ.પ્રેમ અને નસીબની સદીઓથી દુશ્મની છે,પ્રેમ થશે એટલે નસીબ રિસાઈ જશેએ ચોક્કસવાત છે. પ્રેમ એક મજેદાર ગુનો છે. એમાં એકાદ બીજા ગુનેગાર સાથી ની જરૂર પડેછે.તમારા પ્રેમ સંબંધ માટે કે તમારા કુદરતી રોમાન્ટિક સ્વભાવ માટે તમારી કોઈ