કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 70

(25)
  • 6k
  • 2
  • 4.4k

"કૉલેજ કેમ્પસ"ભાગ-70પરી કવિશાને પોતાની કોલેજ કેન્ટીન તરફ એક્ટિવા લઈ જવા કહે છે. બંને બહેનો કેન્ટીનમાં કોર્નરવાળા ટેબલ ઉપર બેસે છે અને પરી પોતાની મૂંઝવણ કવિશા આગળ રજૂ કરે છે કે, "મારી તો કંઈજ સમજમાં આવતું નથી કારણ કે જો આપણે પોલીસમાં કમ્પલેઈન કરીએ તો હું તેની સાથે બાઈક ઉપર ગઈ હતી એટલે મારું નામ તો આવે જ ને અને પોલીસ મારી પણ બધી પૂછપરછ કરે માટે મને તો ખૂબજ ડર લાગે છે અને આપણે પોલીસને આ બાબતની જાણ ન કરીએ તો તે પણ ખોટું છે માટે તું જ હવે મને કહે કે આપણે શું કરવું જોઈએ.. બીજું મારે આમાં કોઈપણ