સમય

  • 3.5k
  • 1.3k

"સમય" કેટલો નાનો એવો શબ્દ લાગે, પરંતુ આ જગતમાં તેનાથી શક્તિશાળી કંઈ જ નથી. સમય એ કુદરત દ્વારા નિર્મિત એવી વસ્તુ છે કે જેની નકલ કરવી શક્ય નથી. આ સમયને ના તો દુનિયાનો ધનવાનમાં ધનવાન વ્યક્તિ ખરીદી શકે છે કે ન તો સૌથી શકતીશાળી વ્યક્તિ અને જીતી શકે છે. સમય તો પોતાનામાં જ એક અજુબો છે."સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન"એમ તો સમય વિશે ઘણી બધી કહેવતો લખાયેલી છે પરંતુ તે બધામાં આ કહેવત મારી સૌથી પસંદગીની છે. વ્યક્તિ ચાહે કોઈ પણ હોય તેનું અસ્તિત્વ હંમેશા તેનો સમય નક્કી કરે છે ના કે તે વ્યક્તિ પોતે. જે વ્યક્તિનો સમય નબળો