અતૂટ બંધન - 29

  • 3.7k
  • 2.2k

(શિખા વૈદેહીને લઈ હોસ્પિટલ જાય છે. વૈદેહી વિશે જાણી સાર્થક અને રજનીશભાઈ પણ ત્યાં દોડી જાય છે. વૈદેહીની હાલત ક્રિટીકલ છે એ જાણી સાર્થક તૂટી જાય છે. રજનીશભાઈ ઘરે જાય છે ત્યારે ગરિમાબેન એમને ક્યાં ગયા હતા એમ પૂછે છે એનાં જવાબમાં રજનીશભાઈ વૈદેહી વિશે કહે છે ત્યારે તેઓ શિખા વિશે પૂછે છે તો રજનીશભાઈ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તેઓ જાણે છે કે વૈદેહીને હોસ્ટેલ મોકલવા પાછળ એમનો જ હાથ છે. હવે આગળ) ગરિમાબેને રજનીશભાઈને આ પહેલાં ક્યારેય આટલા બધાં ગુસ્સામાં જોયા નહતાં. એમને તો શું બોલવું અને શું નહીં એ જ સમજાતું નહતું. "રજનીશ, હું...."