પ્રારંભ - 29

(65)
  • 4.6k
  • 3
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 29કેતન હરિદ્વારથી મુંબઈ જતી ટ્રેનમાં બેઠો પછી રતલામ સ્ટેશને એની સામેની બર્થ ઉપર એક ગુજરાતી આધેડ દંપત્તિ આવી ગયું હતું અને એમની સાથે એમની દીકરી પણ હતી. દીકરી અલકાના લગ્નને ઘણો સમય વીતી ગયો હોવા છતાં એને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. કેતને પોતાની સિદ્ધિ દ્વારા જોઈ લીધું હતું કે પાછલા જન્મમાં એ યુવતીએ પોતાનાં જ બે સંતાનોની હત્યા કરી હતી એટલે આ જન્મમાં એ સંતાનસુખથી વંચિત રહી હતી ! કેતને અલકાને દત્તક સંતાન લેવાની સલાહ આપી હતી પરંતુ અલકાની સાસુને એ માન્ય ન હતું. અભિશાપના કારણે અલકાને સંતાન તો થવાનું જ ન હતું એટલે દત્તક લીધા સિવાય બીજો