અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૫)

(20)
  • 3k
  • 2k

ગતાંકથી.... ઓરડામાં માં પ્રવેશી ચારે તરફ નજર કરતા તેની નજર એક ખૂણામાં પડેલી જૂના જમાનાની લોખંડી પેટી પર પડી. એ તેજૂરી પાસે જઈને જોવા લાગ્યો. તે જે પેટીમાં થઈ સુરંગમાં ઉતરી આવ્યો હતો તેના જેવી આ પેટી ન હતી .તેના કરતાં નાની પણ ખુબ જ મજબૂત હતી. તેની અંદર અવશ્ય જ કંઈ હોવું જોઈએ, તેવો તેને વિચાર આવ્યો . પેટી ના આગળના ભાગે એક સુંદર હેન્ડલ હતું કદાચ એના થી જ પેટી ખુલતી હોવી જોઈએ એ હેન્ડલ ને પકડવા એણે હાથ લંબાવ્યો..... હવે આગળ...... હેન્ડલ ને પકડવા જતાં એના હ્દયે એક અજાણ્યો ડર અનુભવાય રહ્યો હતો. કંઈક વિચાર આવતા તેણે