જાનકી વેદ સાથે વાત કરે છે તેને ખબર પડે છે કે વેદ પરમ દિવસે બહાર જવાનો છે અને કોલેજ નહીં આવે, જાનકી જરા દુઃખી હતી એ વાત થી વેદ તેનો મૂડ ઠીક કરવા માટે તેની સાથે વાતો કરે છે થોડી વાર... વાત વાત માં તે જાનકી ને પૂછે છે કે તે ક્યાં વિષય પર બોલવાની છે, જાનકી તેને પોતાનું લખેલ સંભળાવે છે... વેદ તે સાંભળી ને કહે છે સારું છે વેદ તેમાં એક લીટી પર એટલું ઘ્યાન નથી આપતો.. અને કદાચ આપ્યું પણ હશે તો પણ તેને એ વાત નો ખ્યાલ નહીં આવ્યો હોય કે જાનકી આ લેખ માં શું