સ્ત્રી હદય - 16. તલાશી

(14)
  • 2.4k
  • 2
  • 1.1k

સકીનાને જે ખુફિયા ઓફિસમાંથી હથિયારો થી ભરેલા કબાટો, પૈસાના લોકરો અને ડોક્યુમેન્ટો મળ્યા હતા તે એ સાબિત કરતા હતા કે બોર્ડર ઉપર થયેલો હુમલો પોતાના જ દેશમાં તોફાન કરાવવાના ઈરાદા થી થયેલો છે. સકીના જેમ જેમ પોતાના મકસદ માં આગળ વધતી હતી તેમ તેમ તેની મુશ્કેલી પણ વધતી જતી હતી. રહીમ કાકા ની સખત પેહરી તેના ઉપર હતી. દરગાહ સુધી પણ રહીમ કાકા તલાશી લેવા તેની પાછળ પાછળ આવ્યા હતાં, જોકે સકીના એ બરાબર જાણતી હતી કે આવું કઈક થશે જ આથી તે પોતાની બાજી કેમ મારવી તે બરાબર જાણતી હતી. બને જના ઘડી ના છઠ્ઠા ભાગ માં ત્યાંથી ગાયબ